Currency Notes Update:RBIનો આ નિયમ જાણો💸

Currency Notes Update: ભારતમાં જ્યારે કાગળની નોટોનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે ગંદી અથવા ફાટી કે સડી (mutilated notes) જવી ખૂબ જ સામાન્ય છે. ઘણી વખત જ્યારે આપણે બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા જઈએ છીએ, ત્યારે પણ ફાટેલી નોટો લઈને આવીએ છીએ. જો તમારી પાસે એવી નોટો છે કે જેના ટુકડા અલગ-અલગ હોય અથવા ખૂબ જ […]

Currency Notes Update:RBIનો આ નિયમ જાણો💸 Read More »