🦠નિપાહ વાયરસના લક્ષણો જાણો જે ખૂબજ ફેલાઈ રહ્યો છે

🦠નિપાહ વાયરસના લક્ષણો જાણો

હેલો મિત્રો કેમ છો મજામાં હમણાં એક વાયરસ ખૂબ જ ફેલાઈ રહ્યો છે મિત્રો જા આ વાયરસ નું નામ નીપાહ વાયરસ છે અને જે ખૂબ જ ખતરનાક વાયરલ છે તો મિત્રો જાણીએ આ વાયરસ ના લક્ષણો કયા કયા છે 🦠નિપાહ વાયરસના લક્ષણો જાણો

અને કેટલી વારમાં વાયરસ ફેલાય છે કેવી રીતે એ આ વાયરસ ક્યાંથી નીકળ્યો છે અને આ વાયરસનું શું છે આ વાયરસને શું કહેવાય છે સંપૂર્ણ માહિતી જાણી (નિપાહ વાયરસના લક્ષણો)

Also read Caller Name Announcer app

🦠નિપાહ વાયરસના લક્ષણો જાણો

Nipah virus is spreading again! Know about its symptoms now, otherwise there will be big trouble. Nipah virus is believed to be the cause of unnatural death of two people due to fever in Kerala. Nipah virus is a zoonotic disease that spreads from animals to humans

Also read Pixamotion Loop Photo Animator App से दीजिए अपने फोटो को मूविंग इफेक्ट

નિપાહ વાયરસ શું છે?

1. નિપાહ વાયરસ (NiV) ઇન્ફેક્શન એ એક એવું ઇન્ફેક્શન છે કે જેના વાયરસ પ્રાણીઓથી માણસ સુધી પ્રસરે છે. ચામાચીડિયાઓની ટેરોપોડિડાએ પ્રજાતિ આ વાયરસનો મૂળ સ્ત્રોત હોવાનું જાણવા મળી રહ્યું છે.

2. 1999માં મલેશિયા અને સિંગાપોરના કેટલાક વિસ્તારોમાં ડુક્કરના સંપર્કમાં આવવાથી ડુક્કરપાલકોમાં એન્કેફ્લાઇટિસ(મગજનો સોજો) અને રેસ્પિરેટરિ(શ્વાસની બિમારી)ની ફરીયાદો આવી હતી, ત્યારે પહેલી વખત આ ઇન્ફેક્શન વિશે ખબર પડી હતી.

Also read 🤔આ વિડિયો 360 ડિગ્રી માં છે એટલે કે આ વિડિયો મા તમે બાજુ બદલી શકીએ છીએ…👍👍

3. જે-તે વખતે 300 જેટલા લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા હતાં અને 100 જેટલા લોકોના મૃત્યુ થયા હતાં. વાયરસ આખા વિસ્તારમાં ન પ્રસરે એ માટે આશરે દસ લાખ જેટલા ડુક્કરોને મારવામાં આવ્યા હતાં.

જેના કારણે સ્થાનિક વેપારમાં નુકસાન પણ થયું હતું.

4. આ વાયરસને પ્રસરતો રોકવો હોય તો બીમાર ચામાચીડિયા કે ડુક્કરોને રહેણાંક વિસ્તારોમાં ખુલ્લાં ન મૂકવાં.

5. આ વાયરસની રસી પ્રાણીઓ કે માણસો માટે હજુ સુધી ઉપલબ્ધ નથી.

Also read SSA Gujarat Recruitment for Various Posts 2023

નિપાહ વાયરસનાં લક્ષણો

  • નિપાહ વાયરસનાં લક્ષણો ઇન્ફેક્શન થયાના 24 થી 48 કલાકમાં જોવા મળે છે.
  • તાવ આવવો એ નિપાહ વાયરસના ઇન્ફેક્શનનું એક લક્ષણ ગણવામાં આવે છે.
  • માથામાં દુખાવો થતો હોય કે શરીરમાં કળતર અનુભવાતી હોય તો તે નિપાહ વાયરસના લક્ષણ હોઈ શકે.
  • આળસ આવે અથવા શ્વાસને લગતી તકલીફ અનુભવાતી હોય તો તે પણ નિપાહ વાયરસના લક્ષણ છે.

What is Nipah virus…

Nipah virus is a zoonotic disease that spreads from animals to humans. This is especially spread by bats. But apart from this it is also spread by pigs, goats, horses, dogs, cats.

The most important thing is that it is not spread by air but by a material or by a substance or by a drop of fuel.

Also read How to Apply for Income Certificate Online

How is the Nipah virus spread?

Nipah virus is actually spread from animals to humans by eating the affected fruit.

If an animal is diagnosed with this disease, refrain from feeding it any fruit. Otherwise, after the animal eats the fruit, the disease starts spreading to humans.

This disease is a fast spreading disease in humans. Nipah virus infection can easily spread from person to person.

ગુજરાતીમાં વાયરસ વિશે માહિતી વાંચો

Protection from Nipah virus

According to WHO, there is no medicine available in the market to prevent Nipah virus.

To get relief from Nipah virus, consult a doctor as soon as the symptoms of the virus appear at the initial stage.

Leave a Comment