Advertising
Advertising

Aadhar Mobile Link: આધાર કાર્ડમા મોબાઇલ નંબર લીંક કરવાની પ્રોસેસ, જાણો ફી અને પ્રોસેસ

Advertising
Advertising

Aadhar Mobile Link: આધાર મોબાઇલ નંબર લીંક: આધાર કાર્ડ એ આપણુ ખૂબ જ અગત્યનુ ડોકયુમેન્ટ છે. આધાર કાર્ડમા સુધારા કરવા માટે પહેલા આધાર સેન્ટટરપર જવુ પડતુ હતુ પરંતુ હવે આધાર કાર્ડમા મોબાઇલ નંબર એડ કરેલો હોય તો તમે ઓનલાઇન જ ઘણા સુધારા કરી શકો છો. ઉપરાંત ઘણી જગ્યાએ આધાર બેઝ વેરીફીકેશન કરાવવા માટે ઓટીપી ની જરૂર પડતી હોય છે. આવા સમયે મોબાઇલ નંબર લીંક હોવો ખૂબ જ જરૂરી બની જાય છે. ચાલો જાણીએ આધાર કાર્ડ મા મોબાઇલ નંબર લીંક કરવાની પ્રોસેસ.

Advertising
Advertising

Advertising
Advertising

Aadhar Mobile Link

  • આજના સમયમાં આધાર કાર્ડ મહત્ત્વપૂર્ણ જરૂરિયાત નુ ડોકયુમેન્ટ બની ગયુ છે.
  • શું તમારે આધાર કાર્ડનો મોબાઈલ નંબર બદલવો છે અથવા નવો જ નંબર એડ કરવો છે?
  • મોબાઈલ નંબર બદલવા માટે ની માહિતી નીચે આપેલી છે.

આજના સમયમાં આધાર કાર્ડ મહત્ત્વપૂર્ણ જરૂરિયાત નુ ડોકયુમેન્ટ બની ગયુ છે. તમામ પ્રકારના કામ માટે અને સરકારી યોજનાઓની સહાય માટે આધાર કાર્ડની જરૂરિયાત પડતી હોય છે. આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલમાં આવેલ OTPની પણ જરૂરિયાત પડતી હોય છે. જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી, અને મોબાઇલ નંબર લીંક કરવા માગો છો ? નંબર બંધ છે અથવા અન્ય કારણોસર મોબાઈલ નંબર બદલવા માંગતા હોય તો , Aadhar Mobile Link તો તમારે નીચે મુજબની પ્રોસેસ માથી પસાર થવુ પડશે.

આ પણ વાંચો: JioCinema : TATA IPL 2023 | LIVE IPL Match જીઓ સિનેમા

આધાર મોબાઇલ નંબર લીંક

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર એડ કરવાની રીત નીચે મુજબ છે.

સ્ટેપ 1

જો તમે આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર બદલવા માંગતા હોય અથવા નવો જ નંબર એડ કરવા માંગતા હોય તો તમારે નજીકના આધાર સેંટર પર જવાનું રહેશે. જ્યા આધાર કાર્ડની કામગીરી ચાલતી હોય.

સ્ટેપ 2

સૌથી પહેલા આધાર સેવા કેન્દ્રમાંથી એક કરેક્શન ફોર્મ લેવાનુ રહેશે.
આ ફોર્મમાં જરૂરી માંગવામા આવેલી માહિતી ભરો.
જેમા કાર્ડધારકનું નામ, આધાર નંબર, એડ્રેસ તથા જે મોબાઈલ નંબર લિંક કરવા માંગો છો, તે નંબર વગેરે જેવી માહિતી બહ્રવાની હોય છે.

Chandr Grahan 2023: ક્યારે છે વર્ષનુ પ્રથમ ચંદ્ર ગ્રહણ, ક્યા ક્યા દેશોમા દેખાશે ? કઇ રાશી પર શું અસર પડશે ?

સ્ટેપ 3

તમે આપેલો મોબાઈલ નંબર ચાલુ હોવો જરૂરી છે. ખોટો મોબાઈલ નંબર હોય તો પ્રોબ્લેમ થઈ શકે છે.
આ ફોર્મ સેન્ટર પરના અધિકારી પાસે જમા કરાવી દેવું.
હવે તમારું બાયોમેટ્રિક લેવામા આવશે અને નવો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરી કરવાની પ્રોસેસ કરવામા આવશે

આધાર અપડેટ ફી

જો તમે કોઈ કારણોસર આધાર સાથે જોડાયેલો તમારો મોબાઈલ નંબર બદલાવી રહ્યા છો, તો તે માટે તમારે નિયત કરેલી ફી ભરવાની રહેશે. જો તમે બ્રોકરની મદદથી આ કામ કરાવો છો, તો તે માટેની ફી વધુ હોઈ શકે છે.

આધાર કાર્ડ ડાઉનલોડ પ્રોસેસ

તમે આધાર કાર્ડ ની ઓફીસીયલ વેબસાઇટ પરથી તમારૂ આધાર કાર્ડ ડીઝીટલ કોપીમા PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો. આ માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • સૌ પ્રથમ આધાર કાર્ડ માટેની ઓફીસીયલ વેબસાઇટ https://uidai.gov.in/ ઓપન કરો.
  • ત્યારબાદ તેમા તમારી પસંદગીની ભાષા સીલેકટ કરો.
  • ત્યારબાદ ઉપર આપેલા વિવિધ વિકલ્પો માથી My Aadhar વિકલ્પ પસંદ કરો.
  • તેમા Downlaod Aadhar ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ નાખતા તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર OTP આવશે. જે સબમીટ કરતા તમારૂ આધાર કાર્ડ ડાઉનલોડ થઇ જશે.

Aadhar Mobile Link: આધાર કાર્ડમા મોબાઇલ નંબર લીંક કરવાની પ્રોસેસ, જાણો ફી અને પ્રોસેસ

અગત્યની લીંક

આધાર કાર્ડ ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો

Aadhar Mobile Link

આધાર કાર્ડ ડાઉનલોડ કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://uidai.gov.in

Aadhar Mobile Link કરાવવા માટે ક્યા જવાનુ રહેશે ?

નજીકના આધાર સેવા કેન્દ્ર પર

Advertising
Advertising

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Advertising
Advertising
Scroll to Top