BARC Recruitment 2023: ભાભા એટમીક રીસર્ચ સેન્ટર મા આવી મોટી ભરતી, કુલ જગ્યા 4374

BARC Recruitment 2023: ભાભા એટમીક રીસર્ચ સેન્ટર મા આવી મોટી ભરતી, કુલ જગ્યા 4374

હાલમા BARC Recruitment 2023 મા 4374 જેટલી જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. જેમા સીધી ભરતી અને ટ્રૈનીંગ સ્કીમ હેઠળ વિવિધ ભરતીઓ આવેલી છે. ત્યારે આ ભરતીની તમામ માહિતે જેવી કે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, અરજી કરવાની તારીખો વગેરે જેવી માહિતી ડીટીઇલ મા જોઇએ.

BARC Recruitment 2023

જોબ સંસ્થાBhabha Atomic Research Centre
પોસ્ટનું નામસીધી ભરતી
ટ્રેઇનીંગ સ્કીમ
કુલ ખાલી જગ્યા4374
પગાર ધોરણ
સ્ટાઇપન્ડ
પોસ્ટ મુજબ
શૈક્ષણિક લાયકાત અને અનુભવપોસ્ટ મુજબ વિવિધ
જોબ સ્થળAll India
ઓનલાઇન અરજી કરવાની તારીખ24-4-2023 થી 22-5-2023
સતાવાર વેબસાઈટhttps://barconlineexam.com

Bhabha Atomic Research Centre Recruitment

ભાભા એટમીક રીસર્ચ સેન્ટરમા આવેલી આ રીક્રુટમેંટ માટે વિવિધ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ,અરજી કરવાની તારીખો, અરજી ફી વગેરે જેવી માહિતી નીચે મુજબ છે.

આ પણ વાંચો: હાઇકોર્ટ ભરતી: ગુજરાત હાઇકોર્ટમા ગ્રેજયુએટ માટે 1778 જગ્યા પર ભરતી, પગારધોરણ 19900 થી 63200

BARC Recruitment 2023 Vacancy

BARC nee આ ભરતીમા નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.

Direct Recruitment

પોસ્ટખાલી જગ્યા
ટેકનીકલ ઓફીસર /C181
સાયન્ટફીક આસીસ્ટંટ/B7
ટેકનીસીયન/B24

Training Scheme (Stipendiary Trainee)

પોસ્ટખાલી જગ્યા
કેટેગરી I1216
કેટેગરી II2946

આ પણ જુઓ: RBI Recruitment 2023: રિઝર્વ બેન્ક મા 291 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

પગારધોરણ

ભાભા એટમીક રીસર્ચ સેન્ટરમા આવેલી આ ભરતીઓ માટે નીચે મુજબ પોસ્ટ મુજબ પગાર/સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે.

Direct Recruitment

પોસ્ટપગારધોરણ
ટેકનીકલ ઓફીસર /C56100
સાયન્ટફીક આસીસ્ટંટ/B35400
ટેકનીસીયન/B21700

Training Scheme (Stipendiary Trainee)

પોસ્ટસ્ટાઇપન્ડ પ્રથમ વર્ષસ્ટાઇપન્ડ બીજુ વર્ષ
Category I2400026000
Category II2000022000

BARC Recruitment શૈક્ષણિક લાયકાત

BARC મા શૈક્ષણિક લાયકાત વિવિધ પોસ્ટ મુજબ અલગ અલગ માંગવામા આવેલ છે. જેના માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.

વયમર્યાદા

આ ભરતી માટે વય મર્યાદા નીચે મુજબ માંગવામા આવેલ છે.

Direct Recruitment

પોસ્ટલઘુતમ વય મર્યાદામહતમ વય મર્યાદા
Technical Officer/C1835
Scientific Assistant/B1830
Technician/B1825

આ પણ જુઓ:

Training Scheme (Stipendiary Trainee)

પોસ્ટલઘુતમ વય મર્યાદામહતમ વય મર્યાદા
Category I1924
Category II1822

BARC Recruitment 2023 Application Fee

Direct Recruitment

પોસ્ટઅરજી ફીઅરજી ફી માથી મુક્તિ
Technical Officer/C500SC/ST, PwBD and Women
Scientific Assistant/B150SC/ST, PwBD and Women
Technician/B100SC/ST, PwBD, Ex-servicemen and Women

Training Scheme (Stipendiary Trainee)

પોસ્ટલઘુતમ વય મર્યાદામહતમ વય મર્યાદા
Category I150SC/ST, PwBD and Women
Category II100SC/ST, PwBD and Women

અરજી કરવાની રીત

BARC ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારે નીચે મુજબ ના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • સૌપ્રથમ આ ભરતી માટે ની ઓફીસીયલ વેબસાઇટ https://barconlineexam.com વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • જેમા સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી તમારૂ આઇ.ડી. ક્રીએટ કરો.
  • ત્યારબાદ ફોટોગ્રાફ,સહિ તથા આધારકાર્ડ અને જરુરી ડોક્યુમેંટ સાથે રાખી ફોર્મ ભરવુ.
  • ફોર્મ ભરી ફાઇનલ સબમિશન આપો.
  • ઓનલાઇન ફોર્મ ભર્યા પછી ઓનલાઇન ફી ની ચુકવણી કરો.

BARC Recruitment Important Link

BARC Recruitment 2023 નોટીફીકેશન PDFઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
BARC Recruitment 2023
BARC Recruitment 2023

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર મા કેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે. ?

4374

BARC Recruitment 2023 માટે સતાવાર વેબસાઇટ કઇ છે ?

https://barconlineexam.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *