Advertising
Advertising

GSEB 12th Science Result 2023: 12 સાયન્સ પરિણામ લિંક, કાલે સવારે 9 વાગે જાહેર થશે રીઝલ્ટ

Advertising
Advertising
12 સાયન્સ પરિણામ જાહેર – 18

GSEB 12th Science Result 2023GSEB 12 સાયન્સ પરિણામ 2023: 12 સાયન્સ પરિણામ લિંક : ધોરણ ૧૨ ના વિદ્યાથી માટે ખુબ જ સારા સમાચાર જાણવામાં આવ્યા છે . GSEB 12 સાયન્સ પરિણામ 2023 કાલે સવારે ૯ વાગે બોરડ ની વેબસાઈટ GSEB પર જાહેર કરવા માં આવશે .

Advertising
Advertising

GSEB HSC Result 2023 @gseb.org, Gujarat Board 12th Result

Advertising
Advertising

GSEB 12th Science Result 2023

બોર્ડનું નામGujarat Secondary and Higher Secondary Education Board
પરીક્ષા તારીખમાર્ચ 2023 થી એપ્રિલ 2023
પરીક્ષાનું નામ12 સાયન્સ
વર્ષ2023
પ્રવાહ12 સાયન્સ
પરિણામ ઘોષણા મોડઓનલાઈન
12 કોમર્સ પરિણામ તારીખ02/05/2023
સત્તાવાર વેબસાઇટgipl.in or www.gseb.org

GSEB 12th Science Result 2023 | 12 સાયન્સ પરિણામ 2023

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET, 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(sent Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને 5.8 શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

12 સાયન્સ પરિણામ કઈ રીતે ચેક કરવું

  • સાવ પપ્રથમબોર્ડ ની વેબસાઈટ https://www.gsebeservice.com/ જાવ
  • ત્યાર બાદ result બટન પર કિલક કરો
  • તમારો બેઠક નંબર અને સેરીસ નંબર નાખો
  • તમારી સામે તમારું રીઝલટ આવી જશે
  • રિઝલ્ટ pdf ડાઉનલોડ કરી લો

GSEB HSC Result 2023 @gseb.org, Gujarat Board 12th Result

WhatsApp દ્વારા રીઝલ્ટ મેળવો

  • સાવ પ્રથમ WhatsApp Number 6357300971 તમારા ફોન માં સેવ કરો
  • તેના પર તમારો બેઠક નંબર મોકલો
  • તમને તમારું રીઝલ્ટ મોકલવા માં આવશે

નોધ ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET, 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

12 સાયન્સ પરિણામ જોવાઅહી કિલક કરો
સતાવાર જાહેરાતઅહી કિલક કરો
Advertising
Advertising

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Advertising
Advertising
Scroll to Top