Advertising
Advertising

ISRO Recruitment 2023: 10 પાસ અથવા ITI નું છે સર્ટિફિકેટ તો મેળવો નોકરી ISRO માં, મળશે 69000 પગાર

Advertising
Advertising

Advertising
Advertising

ISRO Recruitment 2023: ઈસરો (ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેસન) અંતરિક્ષ કેન્દ્રમાં નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે આ સારી તક છે. જે પણ ઉમેદવાર આ પોસ્ટ (ISRO Recruitment) માટે અરજી કરવા ઈચ્છે છે, તે નીચે આપલી બાબતો પર ધ્યાન આપે.

Advertising
Advertising

10 પાસ અથવા ITI માટેની ભરતી

ISRO Recruitment 2023: ઇસરો વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (VSSC) એ ટેકનીશિયન-એ, ડ્રાફ્ટ્સમેન-બી અને રેડિયોગ્રાફર-એના પદો (ISRO Recruitment 2023) ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવી છે. તો આમાં ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પોસ્ટ પર અરજી કરવા ઈચ્છે છે તે ISRO ની ઓફિસિયલ વેબસાઇટ vssc.gov.in કે isro.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ માટેની અરજી પ્રક્રિયા 4/05/2023 થી શરૂ થશે અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18/05/2023 છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ 49 જેટલી પોસ્ટ ભરવામાં આવશે. જે પણ ઉમેદવાર ઈસરોમાં નોકરી કરવાની ઈચ્છા છે, તેના માટે યોગ્ય તક છે.

આ પણ જુઓ:

ISRO Recruitment 2023: નીચે ભરવાની થતી જગ્યાઓ

આ ભરતી કુલ 49 જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતી હાથ ધરવામાં આવી છે, જેમાં 43 જેટલી ખાલી જગ્યાઓ ટેકનિશિયન-Aની જગ્યા માટે છે, 5 જેટલી ખાલી જગ્યાઓ ડ્રાફ્ટ્સમેન-બીની જગ્યા માટે છે અને 1 ખાલી જગ્યા રેડિયોગ્રાફરની પદ માટે છે.

ભરતી સંસ્થાISRO,VSSC
જગ્યાનુ નામટેકનિશિયન-A,ડ્રાફ્ટ્સમેન-બી,રેડિયોગ્રાફર
શૈક્ષણિક લાયકાત10 પાસ અને ITI પાસ
કુલ જગ્યા49
ઓનલાઇન અરજી કરવાની તારીખ04/05/23 થી 18/05/23 સુધી
સતાવાર વેબસાઈટwww.isro.gov.in અથવા www.vssc.gov.in

ISRO Recruitment Vacancy

ISRO ની આ ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી છે.

પોસ્ટખાલી જગ્યા
Fitter17 જગ્યા
Electronic Mechanic8 જગ્યા
Electrician6 જગ્યા
Machinist4 જગ્યા
MR&AC3 જગ્યા
Turner2 જગ્યા
Plumber2 જગ્યા
Mechanic Motor Vehicle/
Mechanic Diesel
1 જગ્યા
Mechanical5 જગ્યા

ISRO Recruitment 2023: માટેની અરજી ફી

યૂઆર/ઓબીસી ઉમેદવારો માટે અરજી ફી- 100 રૂપિયા
એસસી/એસટી/પીડબ્લ્યૂડી અને મહિલા ઉમેદવારો માટે- શૂન્ય (0)

ISRO Recruitment 2023: પગારધોરણ

ટેકનીશિયન-બી- લેવલ 03, 21700 થી 69100
ડ્રાફ્ટ્સમેન-બી – લેવલ 03, 21700 થી 69100
રેડિયોગ્રાફર-એ લેવલ-4, 25500 થી 81100

ISRO Recruitment 2023:માટે વય મર્યાદા

જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છે છે, તેની ઉંમર 35 વર્ષથી કે તેથી ઓછી હોવી જોઈએ.

ISRO ભરતી નોટીફીકેશન 1અહિં ક્લીક કરો
ISRO ભરતી નોટીફીકેશન 2અહિં ક્લીક કરો
ઇસરોની ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
VSSC ની ઓફીસીયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવા
અહિં ક્લીક કરો
હોમ પેજ
અહિં ક્લીક કરો

ઇસરો ની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે

www.isro.gov.in

Advertising
Advertising

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Advertising
Advertising
Scroll to Top